Skip to main content
Settings Settings for Dark

એશિયન ગેમ્સમાં ભારતે પ્રથમ વખત 100 પદક જીત્યા

Live TV

X
  • ચીનમાં ચાલી રહેલી 19 મી એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન

    ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતે 100 ચંદ્રક જીતી લીધાં છે. કબડ્ડીમાં ચંદ્રકની સાથે ભારતે100 ચંદ્રકની નોંધપાત્ર સપાટી વટાવી છે. ભારતે એશિયન ગેમ્સમાં 25 સુવર્ણ ચંદ્રક સહિત કુલ 100 ચંદ્રક જીતી લીધા છે.

    આજે સવારે તીરંદાજીમાં ભારતે એક સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. તીરંદાજીમાં જ્યોતિ સુરેખાએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. ફાઈનલ મેચમાં જ્યોતિ સુરેખાએ કોરિયન ખેલાડીને મહાત આપી હતી. જ્યારે આ પહેલા તીરંદાજીમાં અદિતી ગોપીચંદે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. 

    ભારતીય મહિલા કબડ્ડી ટીમે ફાઈનલના પહેલા હાફમાં ચાઈનીઝ તાઈપેઈ સામે જીત મેળવી છે. ભારતે પ્રથમ હાફના અંતે ચાઈનીઝ તાઈપેઈ પર 5 પોઈન્ટની લીડ જાળવી રાખી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply