Skip to main content
Settings Settings for Dark

ICC વન ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે 2 મેચ રમાશે

Live TV

X
  • ICC વન ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે બે મેચ રમાશે. પ્રથમ મેચ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. જ્યારે બીજી મેચમાં સાઉથ આફ્રિકાના બેટસમેનોની શ્રીલંકાના સ્પિનરો સામે કસોટી થશે. બંને ટીમો વિજય સાથે વર્લ્ડ કપમાં શરૂઆત કરવાનો પ્રયત્ન કરશે.

    દરમિયાન, ગઈકાલે પાકિસ્તાને જીત સાથે વર્લ્ડ કપની તેની શરૂઆત કરી હતી. નેધરલેન્ડ સામેની મેચમાં પાકિસ્તાને નિર્ધારિત 50 ઓવરમાં 286 રન કર્યા હતા, જેના જવાબમાં નેધરલેન્ડ 41 ઓવરમાં 205 રન કરી ઓલઆઉટ થઈ જતાં પાકિસ્તાનનો 81 રને વિજય થયો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply