Skip to main content
Settings Settings for Dark

એશિયા કપ 2023 : કોલંબોમાં વરસાદને કારણે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ થઈ વિલંબિત

Live TV

X
  • ભારત આવતીકાલે સુપર ફોરની છેલ્લી મેચમાં બાંગ્લાદેશ સામે એક્શનમાં જોવા મળશે

    એશિયા કપ 2023 : કોલંબોમાં વરસાદને કારણે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ વિલંબિત થઈ છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની સુપર ફોરની નિર્ણાયક મેચ વરસાદને કારણે હજુ શરૂ થઈ નથી. બાંગ્લાદેશ પહેલેથી જ રેસમાંથી બહાર છે, આ મેચની વિજેતા રવિવારે રમાનારી ફાઇનલ મેચમાં ભારત સામે ટકરાશે.

    બીજી તરફ ભારત આવતીકાલે સુપર ફોરની છેલ્લી મેચમાં બાંગ્લાદેશ સામે એક્શનમાં જોવા મળશે. સુપર ફોર સ્ટેજમાં સહ-યજમાન શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવીને ભારત પહેલેથી જ અંતિમ મુકાબલો માટે ક્વોલિફાય થઈ ગયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply