17 તારીખે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે ફાઇનલ મેચ
Live TV
-
એશિયા કપમાં સુપર 4ના મુકાબલામાં શ્રીલંકાએ પાકિસ્તાન સામે રોમાચંક રીતે જીત મેળવી, 17 તારીખે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે ફાઇનલ મેચ
એશિયા કપમાં કોલંબો ખાતે રમાયેલા સુપર 4ના મુકાબલામાં શ્રીલંકાએ પાકિસ્તાન સામે રોમાચંક રીતે જીત મેળવી હતી. આ સાથે જ શ્રીલંકાએ એશિયા કપ-2023ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. વરસાદના કારણે મેચ 42 ઓવરની રમાડવામાં આવી હતી. જેમાં પાકિસ્તાને 42 ઓવરમાં 252 રન કર્યા હતા. ડકવર્થ લૂઈસના નિયમ મુજબ શ્રીલંકાએ અંતિમ બોલે 8 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. 17 સપ્ટેમ્બર રવિવાર કોલંબોમાં શ્રીલંકાનો મુકાબલો ભારત સાથે થશે.
