Skip to main content
Settings Settings for Dark

ક્રિકેટ વિશ્વ કપમાં શ્રીલંકાએ ઈંગ્લેન્ડને આઠ વિકેટે હરાવ્યું

Live TV

X
  • ક્રિકેટ વિશ્વ કપમાં ગઈકાલે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શ્રીલંકાએ ઈંગ્લેન્ડને આઠ વિકેટે હરાવ્યું હતું.  ઈંગ્લેન્ડે આપેલા 157 રનના લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકાએ માત્ર 25.4 ઓવરમાં બે વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. શ્રીલંકા તરફથી પથુમ નિસાન્કાએ 83 બોલમાં 77 રન બનાવ્યા હતા. આજે પાકિસ્તાનનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply