Skip to main content
Settings Settings for Dark

ખેલો ઈન્ડિયામાં વોલીબોલની રમતમાં ગુજરાતનું ગૌરવ

Live TV

X
  • ખેલો ઇન્ડિયામાં આજથી બોક્સિંગનો મુકાબલો શરુ થશે. તમામ લોકોની નજર મણીપુર અને હરિયાણા ના ખેલાડીઓ પર રહેશે. ગઈકાલે છઠા દિવસે મહારાષ્ટ્રે પદક તાલિકામાં પોતાનું શ્રેષ્ઠ સ્થાન જાળવી રાખ્યું છે. તો આ તરફ ગુજરાતે વોલીબોલમાં સુવર્ણ પદક જીત્યો છે. અન્ડર ૨૧ વર્ગની ફાઈનલમાં ગુજરાતે હરિયાણાને હરાવ્યું હતું. ગુજરાતે ફાઈનલ ૩-૧ થી જીતી લીધી હતી.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply