Skip to main content
Settings Settings for Dark

જર્મનીના બર્લિનમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સ રમતોત્સવમાં ભારતે 76 ચંદ્રકો મેળવ્યા

Live TV

X
  • જર્મનીના બર્લિનમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સ રમતોત્સવમાં, ભારતે 76 ચંદ્રકો મેળવ્યા છે. તેમાં 26 સુવર્ણ, 30 રજતચંદ્રક અને 20 કાંસ્યચંદ્રક છે.જુડોમાં, સુહાલિયા પરવીને રજતચંદ્રક જીત્યો હતો. રણવીર સૈની, રાહુલ અગ્રવાલ અને અંકુશ સાહાએ લેવલ એક ગોલ્ફ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. પાવર લિફ્ટિંગમાં, મેડલ મેળવ્યા, આ રમતમાં પહેલેથી જ 20 મેડલ છે. વી. હરીશ અને સિયા સરોદેએ ચાર સુવર્ણ ચંદ્રક ઉમેર્યા હતા. સ્ક્વોટ, બેન્ચ પ્રેસ અને સંયુક્ત ઈવેન્ટ્સમાં અગાઉ સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. રોલર સ્કેટિંગમાં 17 ચંદ્રક જીત્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply