Skip to main content
Settings Settings for Dark

આજે સાંજે બેંગલુરુમાં SAFF ચેમ્પિયનશિપમાં ભારતનો સામનો નેપાળ સામે થશે

Live TV

X
  • SAFF ચેમ્પિયનશિપ 2023માં, ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત આજે બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં નેપાળ સામે ટકરાશે. ભારતે તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી હતી અને તેને 4-0 થી હરાવ્યું હતું જ્યારે નેપાળે તેની પ્રથમ મેચ કુવૈત સામે રમી હતી અને 1-3થી હારી હતી. ભારતે આઠ વખત SAFF ચેમ્પિયનશિપ જીતી છે અને તે ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. SAFF ફૂટબોલ ચેમ્પિયનશિપની 14મી આવૃત્તિમાં ભાગ લેનારી આઠ ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં ભારત, કુવૈત, નેપાળ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે જ્યારે ગ્રુપ Bમાં લેબનોન, માલદીવ્સ, ભૂતાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply