Skip to main content
Settings Settings for Dark

બેંગલુરુ ખાતે સૈફ ચેમ્પિયનશિપ-2023માં ભારતે નેપાળને 2-0થી હરાવી સેમિફાઈનલમાં કર્યો પ્રવેશ

Live TV

X
  • ફૂટબોલમાં ભારતે ગઈકાલે બેંગલુરુમાં સૈફ ચેમ્પિયનશિપ-2023ના સેમિફાઈનલમાં સ્થાન મેળવવા માટે તેમની બીજી ગ્રુપ મેચમાં ઉત્સાહિત નેપાળને 2-0થી હરાવી હતી. સુનીલ છેત્રીએ 61મી મિનિટે ટૂર્નામેન્ટનો ચોથો ગોલ કર્યો હતો. મહેશ સિંહે 70મી મિનિટે પ્રહાર કરીને ઘરઆંગણે સતત બીજી જીત મેળવી હતી. છેત્રીની હેટ્રિક સાથે ભારતે બુધવારે તેની શરૂઆતની મેચમાં પાકિસ્તાનને 4-0થી હરાવ્યું હતું. 

    બે જીતથી છ પોઈન્ટ સાથે, ભારતે ગ્રૂપ A માંથી સેમીફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું અને કુવૈત પણ છ પોઈન્ટ સાથે, જેણે દિવસની શરૂઆતમાં પાકિસ્તાનને 4-0 થી હરાવ્યું અને બીજી જીત મેળવી હતી. આજે બપોરે 3.30 વાગ્યે બાંગ્લાદેશનો મુકાબલો માલદીવ સામે થશે. જ્યારે લેબનોન સાંજે 7.30 વાગ્યે ભૂટાન સામે રમશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply