ત્રણ મેચોની ટી-20 સીરીઝની મેચમાં બે શૂન્યથી આગળ ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સાથે
Live TV
-
ત્રીજી અને અંતિમ મેચ સિડનીમાં રમાશે.ભારત પોતાના રિઝર્વ ખેલાડીઓને આપી શકે છે તક
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટી-20 સીરીઝની અંતિમ મેચ આજે સિડનીમાં રમાશે.ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે જીતના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે.તો ભારત વ્હાઈટ વોશના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.ત્રણ મેચની સીરિઝમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે. પ્રથમ મેચમાં લેગ સ્પિનર ચહલ જીતનો હીરો રહ્યો હતો. જ્યારે નટરાજન પણ પ્રભાવશાળી રહ્યો હતો.જો કે આજની મેચમાં કોઈ ખાસ બદલાવ જોવા મળશે નહી.
