Skip to main content
Settings Settings for Dark

સિડની T20: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 195 રનનો ટાર્ગેટ આપ્યો

Live TV

X
  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝની મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. ભારતે આજની મેચમાં ટૉસ જીતી બોલિંગ પહેલા કરવાનો નિર્ણય કર્યો હતો. 

    ઓસ્ટ્રેલિયાએ 20 ઑવરમાં 5 વિકેટ ગુમાવીને 194 રન બનાવ્યા હતા અને ભારતને જીત માટે 195 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયાના મૈથ્યુ વેડે 58 રન બનાવ્યા હતા. ભારતીય ખેલાડી નટરાજને 2 વિકેટ ઝડપી હતી. ભારતે પણ પોતાનો દાવ શરૂ કરી દીધો છે. પ્રથમ ઑવરમાં પીચ પર શિખર ધવન અને કેએલ રાહુલ રમી રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply