Skip to main content
Settings Settings for Dark

પંકજ અડવાણીએ દોહામાં બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપમાં 26મું વર્લ્ડ ટાઇટલ જીત્યું

Live TV

X
  • ભારતના પંકજ અડવાણીએ 26મી વખત વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. પંકજ અડવાણીએ સૌરવ કોઠારીને હરાવીને આ ખિતાબ જીત્યો છે. આજે IBSF વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સૌરવ પંકજ સામે ટકી શક્યો નહોતો.

    પંકજે 2005માં પ્રથમ વર્લ્ડ ટાઈટલ જીત્યું હતું. તે ગ્રાન્ડ ડબલ હાંસલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો. પંકજે એશિયન ગેમ્સ 2010માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ પહેલા તેણે 2006 એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply