Skip to main content
Settings Settings for Dark

ફ્રેન્ચ ઓપન ટેનિસમાં નોર્વેના કેસ્પર રુડ, જર્મનીના એલેક્ઝાન્ડર ઝવેરેવને હરાવીને મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પહોંચ્યા

Live TV

X
  • ફ્રેન્ચ ઓપન ટેનિસમાં નોર્વેના કેસ્પર રુડ, જર્મનીના એલેક્ઝાન્ડર ઝવેરેવને હરાવીને મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પહોંચ્યા છે.ફાઇનલમાં તેનો મુકાબલો નોવાક જોકોવિચ સામે થશે. પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે રમાયેલી બીજી સેમિફાઈનલમાં રુડે એલેક્ઝાન્ડર ઝવેરેવને 6-3, 6-4, 6-0થી હરાવ્યો હતો.આ પહેલા સર્બિયાના નોવાક જોકોવિચે પ્રથમ સેમિફાઇનલમાં સ્પેનના કાર્લોસ અલ્કારાઝને 6-3, 5-7, 6-1, 6-1થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply