Skip to main content
Settings Settings for Dark

ભારતના રોહન બોપન્ના-ઓસ્ટ્રેલિયન જોડીદાર મૈથ્યૂ એબ્ડેન ઓપન ટેનિસના ફાઈનલમાં પહોંચી

Live TV

X
  • સેમિફાઈનલમાં ક્રોએશિયાના ઈવાન ડોડિગ અને અમેરિકાની ઓસ્ટિન ક્રાજિસકની જોડીને 3-6, 6-3થી હરાવી.

    ભારતના રોહન બોપન્ના અને તેમના ઓસ્ટ્રેલિયન જોડીદાર મૈથ્યૂ એબ્ડેન યૂએસ ઓપન ટેનિસના ફાઈનલમાં પહોંચી ગયા છે. કાલે ન્યૂયોર્કમાં નિકોલસ માહુત અને પિયરે હ્યૂજુએસ હર્બર્ટની ફ્રાંસીસી જોડીને 7-6, 6-2થી હરાવી હતી. ફાઈનલમાં ચેમ્પિયન બ્રિટીશ- અમેરિકી જો સેલિસબરી અને રાજીવ રામની જોડી સાથે મુકાબલો થશે. સેમિફાઈનલમાં ક્રોએશિયાના ઈવાન ડોડિગ અને અમેરિકાની ઓસ્ટિન ક્રાજિસકની જોડીને 3-6, 6-3થી હરાવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply