Skip to main content
Settings Settings for Dark

ભારતના સ્ટાર પ્લેયર નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય,ર્નામેન્ટની ફાઇનલમાં પણ સ્થાન કર્યુ નિશ્ચિત

Live TV

X
  • પેરીસ ઓલમ્પિક માટે પણ ક્વોલિફાય થવાની સાથે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલા ફેંકની ફાઇનલ માટે નિરજ ચોપરા ક્વોલિફાય, હંગેરીના બુડાપોસ્ટમાં રવિવારે યોજાશે ફાઈનલ મુકાબલો

    હંગેરીના બુડાપોસ્ટમાં ચાલી રહેલ વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ઓલ્મ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપડા આજથી પોતાના અભિયાનની શરૂઆત કરી છે. ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા 88.77 મીટરના પ્રથમ થ્રો સાથે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની ભાલા ફેંકની ફાઇનલ માટે  ક્વોલિફાય થયા છે.તો ડીપી મનુ 81.31 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે ગ્રુપ A માં ત્રીજા સ્થાન સાથે સફ્ળ થયા છે.ઉલ્લેખનીય છે કે ક્વોલીફાયર રાઉન્ડમાં ટોપ 12 મા રહેનાર ખેલાડીઓને ફાઈનલમાં પ્રવેશ મેળશે. સ્પર્ધાની ફાઈનલ મેચ 27 ઓગસ્ટે રમાશે. 

    વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ 2023માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. નીરજ ચોપરાએ હંગેરીના આયોજિત ટૂર્નામેન્ટની ભાલા ફેંક સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.જેની સાથે નીરજ ચોપડાએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેની સાથે ભારતીય એથ્લેટ ડીપી મનુ અને કિશોર જેના પણ ફાઇનલમાં પહોંચી ગયા છે. નીરજે આ વખતે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. તેને 88.77 મીટરના અંતરે ભાલો ફેંકી. ફાઈનલમાં જગ્યા બનાવવાની સાથે નીરજે પેરિસ ઓલિમ્પિક માટે પણ જગ્યા પાક્કી કરી લીધી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply