ભારતની અનાહત સિંહે એશિયન જુનિયર સ્કવોશ ચેમ્પિયનશિપની U-17 કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો
Live TV
-
ભારતની અનાહત સિંહે ચીનના ડાલિયાનમાં આયોજિત વ્યક્તિગત એશિયન જુનિયર સ્કવોશ ચેમ્પિયનશિપની U-17 કેટેગરીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો
15 વર્ષીય અનાહતે ફાઇનલમાં હોંગકોંગની એના ક્વોંગને 3-1થી પરાજય આપ્યો હતો.
