Skip to main content
Settings Settings for Dark

ભારતની દીકરીઓએ વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશીપમાં ઈતિહાસ રચ્યો

Live TV

X
  • ભારતની દીકરીઓએ વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશીપના કંપાઉન્ડ વર્ગમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી ઈતિહાસ રચ્યો

    જ્યોતિ સુરેખા, અદિતિ સ્વામી, પરણિત કૌરની ટીમે બર્લિનમાં ચાલી રહેલી  ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. ભારતે પહેલી વાર વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવી ઈતિહાસ રચ્યો છે. ભારતે મેક્સિકોની ટીમને 235-229 થી માત આપી જીત હાંસલ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ખેલાડીઓને ટ્વીટ કરી શુભકામનાઓ પાઠવી
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply