Skip to main content
Settings Settings for Dark

વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશીપમાં મહિલા વર્ગમાં વ્યક્તિગત ખિતાબ જીતનાર અદિતિ સ્વામી પહેલી ભારતીય મહિલા

Live TV

X
  • અદિતિએ કમ્પાઉન્ડ ઈવેન્ટની ફાઇનલમાં મેક્સિકોની એન્ડ્રીયા બેસેરાને હરાવીને જીત્યો ગોલ્ડ મેડલ

    જર્મનીના બર્લિનમાં વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશીપમાં મહિલા વર્ગમાં વ્યક્તિગત ખિતાબ જીતનાર અદિતિ સ્વામી પહેલી ભારતીય મહિલા બની ગઈ છે. અદિતિએ કંપાઉંડ સ્પર્ધાની ફાઈનલમાં મેક્સિકોની એંડ્રિયા બેસેરાને હરાવાની ગોલ્ડ મેડલ જીત્યો છે. પુરુષોની વ્યક્તિગત કંપાઉંડ સ્પર્ધામાં ભારતના ઓજસ દેઓતલો પૌલેંડ લુકાસને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યોતિ સુરેખા વેન્નમે મહિલાઓની વ્યક્તિગત કંપાઉંડ સ્પર્ધામાં તુર્કીની ઈપેક તોમરુકને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતે આ ચેમ્પિયનશીપમાં ત્રણ ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ સહિત ચાર મેડલ જીત્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply