Skip to main content
Settings Settings for Dark

ચીનના ચેંગડુમાં ચાલી રહેલી 31મી વિશ્વ યુનિવર્સિટી રમતોમાં ભારત 26 ચંદ્રકો સાથે ચોથા ક્રમે રહ્યું

Live TV

X
  • ચીનના ચેંગડુમાં ચાલી રહેલી 31મી વિશ્વ યુનિવર્સિટી રમતોમાં ભારત 11 સુવર્ણ, 5 રજત  અને 10 કાંસ્ય સહિત 26 ચંદ્રકો સાથે ચોથા ક્રમે રહ્યું છે. ચીનના છઠ્ઠા સૌથી મોટા શહેરમાં ચાલી રહેલી વિશ્વ યુનિવર્સિટી રમતોત્સવ એ દ્વિવાર્ષિક મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટની 31મી આવૃત્તિ છે. 
            
    2021ની આવૃત્તિ COVID-19ને કારણે મુલતવી રાખવામાં આવી હતી. મલ્ટી-સ્પોર્ટ 28મી જુલાઈથી 8મી ઓગસ્ટ સુધી ચાલશે. સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓ તીરંદાજી, એથ્લેટિક્સ, ફેન્સીંગ, જુડો, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, ટેકવોન્ડો, ટેનિસ અને વોલીબોલમાં ભાગ લઈ રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply