Skip to main content
Settings Settings for Dark

ચેન્નાઇમાં રમાઇ રહેલી એશિયાઇ હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ભારત મોખરે

Live TV

X
  • આ વર્ષે ભારતમાં રમાઈ રહી છે એશિયાઇ હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધા. 3 ઓગસ્ટથી શરૂ થયેલી એશિયાઇ હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ભારતે મોખરાનું સ્થાન મેળવ્યું છે. ચેન્નાઈમાં રમાઈ રહેલી એશિયાઇ હોકી ચેમ્પિયનશીપમાં ગઇકાલે ભારતે રાઉન્ડ રોબિન લીગમાં મલેશિયાને પરાજય આપ્યો હતો. હોકી ચેમ્પિયનશીયની અન્ય મેચોની વાત કરીએ તો. આજે રમાનારી બીજી મેચમાં ભારત દક્ષિણ કોરિયા સામે રમશે. એવી જ રીતે અન્ય મેચમાં, પાકિસ્તાન અને ચીન વચ્ચે મુકાબલો થશે. આ દરમિયાન, આજે રમાયેલી એક મેચમાં મલેશિયાએ જાપાનને 3-1થી પરાજય આપ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply