Skip to main content
Settings Settings for Dark

ભારતીય ટીમે દક્ષિણ કોરિયાને 3-2થી હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું

Live TV

X
  • એશિયન ચેમ્પીયન ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં ગઇકાલે ભારતે દક્ષિણ કોરિયાને 3-2 થી હરાવ્યું, આ જીત સાથે ભારતે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું

    એશિયન ચેમ્પીયન ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં ગઇકાલે ભારતે દક્ષિણ કોરિયાને 3-2 થી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતીય ટીમે આ સ્પર્ધામાં શરૂઆતથી જ દબદબો બનાવ્યો હતો અને રમતની સાતમી મિનિટમાં ગોલ કર્યો હતો. ત્યાર બાદ થોડી મિનિટોમાં કોરિયાએ બરોબરીનો ગોલ કર્યો હતો. ભારત તરફથી બીજો ગોલ બીજા ક્વાર્ટરમાં થયો હતો,જે હરમનપ્રિતસિંહે કર્યો હતો. ત્યારબાદ રમતની 33મી મિનિટે મંદિપસિંહે ગુરજનસિંહના પાસ થી ગોલ કરીને સરસાઇ વધારી સ્થિતિ 3-1 કરી હતી. જોકે મેચ પૂરી થવાના થોડા સમય પહેલા કોરિયાએ પેનેલ્ટી કોર્નરથી બીજો ગોલ કર્યો હતો. ભારત હવે આગામી મેચ બુધવારે પાકિસ્તાન સામે રમશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply