Skip to main content
Settings Settings for Dark

પેરા-બેડમિન્ટન સ્પર્ધામાં પ્રમોદ ભગત અને સુકાંત કદમએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો

Live TV

X
  • ઇંગ્લેન્ડ ખાતે રમાઈ રહેલી ચાર દેશોની પેરા-બેડમિન્ટન આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રમોદ ભગત અને સુકાંત કદમની જોડીએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. તેમણે દીપ રંજન બિસોયી અને મનોજ સરકારની જોડીને  21-17 અને 21-21થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો છે. 

    આ સાથે પ્રમોદ ભગતે સિંગલ્સ SL 3 કેટેગરીમાં રજત ચંદ્રક અને મનિષા રામદાસ સાથે મિક્સ ડબલ્સ SL3- SU5 કેટેગરીમાં રજત ચંદ્રક મેળવ્યો છે. તો સુકાંત કદમે સિંગલ્સ SL4 કેટેગરીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply