Skip to main content
Settings Settings for Dark

ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે ટી-ટ્વેન્ટી શ્રેણીની ત્રીજી મેચ આજે પ્રોવિડેન્સ સ્ટેડિયમ ખાતે રમાશે

Live TV

X
  • ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે પાંચ આંતરરાષ્ટ્રીય ટી-ટ્વેન્ટી મેચોની શ્રેણી રમાઈ રહી છે જેમાં અત્યાર સુધી 2 મેચ રમાઈ ચૂકી છે જેમાં ભારતે બંને ક્રિકેટ મેચમાં વેસ્ટઇન્ડિઝ સામે હારનો સામનો કર્યો હતો. 

    આજે ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે પાંચ આંતરરાષ્ટ્રીય ટી-ટ્વેન્ટી મેચોની શ્રેણીની ત્રીજી મેચ આજે ગુયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમ ખાતે રમાશે.

    ભારતીય સમય મુજબ આ મેચ રાત્રે આઠ વાગે રમાશે. પાંચ મેચોની ટી-ટ્વેન્ટી શ્રેણીમાં ભારત 2-0 થી પાછળ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply