Skip to main content
Settings Settings for Dark

ભારતની રિધમ સાંગવાન આઈ.એસ.એસ.એફ વર્લ્ડ કપ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો 

Live TV

X
  • વર્લ્ડ કપ શૂટિંગની વ્યક્તિગત સિનિયર ઈવેન્ટમાં રિધમ સાંગવાનનો આ પ્રથમ મેડલ

    ભારતની રિધમ સાંગવાને અઝરબૈજાનના બાકુમાં ISSF વર્લ્ડ કપ શૂટિંગ 2023માં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. રિધમે ફાઇનલમાં 219.1નો સ્કોર નોંધાવ્યો હતો. જ્યારે  2016ની રિયો ઓલિમ્પિક ચેમ્પિયન, ગ્રીસની અન્ના કોરાકાકી અને 2004 એથેન્સ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા યુક્રેનની ઓલેના કોસ્ટેવિચ પાછળ ત્રીજા સ્થાને રહી. વર્લ્ડ કપ શૂટિંગની વ્યક્તિગત સિનિયર ઈવેન્ટમાં  રિધમ સાંગવાનનો આ પ્રથમ મેડલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply