Skip to main content
Settings Settings for Dark

IPLમાં આજે ચૈન્નાઇ સુપરકિંગ અને દિલ્હી કેપિટલ આમને સામને

Live TV

X
  • આજે IPLમાં ચેન્નાઈ સુપરકિંગ અને દિલ્હી કેપિટલ સામસામે ટકરાશે. IPL-2023ની   મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 6 વિકેટે જીત મેળવી હતી. બેંગ્લોરે નિર્ધારીત 20 ઓવરમાં 6 વિકેટે 199 રન બનાવ્યા હતા, જેના જવાબમાં મુંબઈએ 16.3 ઓવરમાં જ 4 વિકેટે 200 રન બનાવી 6 વિકેટે જીત મેળવી હતી. સૂર્યકુમાર યાદવે  માત્ર 35 બોલમાં 7 ફોર અને 6 સિક્સ સાથે 83 રન ફટકાર્યા હતા. તો બેંગ્લોર તરફથી ફાક ડુ પ્લેસીસ, ગ્રેન મેક્સવેલ અને દિનેશ કાર્તિકે પણ ધમાકેદાર બેટીંગ કરી હતી. જો કે તેઓ તેમની ટીમને જીત અપાવી શક્યા ન હતા. જ્યારે મુંબઈ તરફથી જેસન બેહરેન્ડોર્ફ બેંગ્લોરના ખેલાડીઓ પર પકડ જમાવી 3 વિકેટ ઝડપી હતી. આ અગાઉ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply