ભારતની સુરક્ષા ચિંતાઓ પછી આંતરરાષ્ટ્રીય ટેનિસ મહાસંઘે બદલ્યું ડેવિસ કપનું સ્થળ
Live TV
-
હવે ભારતના મેચ પાકિસ્તાનની જગ્યાએ કઝાકિસ્તાનની રાજધાનીમાં યોજાશે
ભારતીય ટીમ પાકિસ્તાન સામે ડેવિસકપ ટેનિસની મેચ નૂર સુલતાનમાં રમશે. આંતરરાષ્ટ્રીય ટેનિસ મહાસંઘે કઝાકિસ્તાનની રાજધાનીની આ સ્પર્ધાની યજમાની સોંપીને સ્થળને લઈને વિવાદને પૂરો કર્યો છે. ITFની સ્વતંત્ર ટ્રેબ્યુનલે ચાર નવેમ્બરે ડેવિસ કપ કમિટી દ્વારા લેવાયેલા નિર્ણયને બહાલી આપી હતી. આ મેચ તટસ્થ સ્થળે રમાવી જોઈએ.
