Skip to main content
Settings Settings for Dark

ભારતનો બાંગ્લાદેશ સામે 30 રનથી વિજય, ચાહરની હેટ્રીક

Live TV

X
  • બાંગ્લાદેશની ટીમ 144 રનમાં ઓલઆઉટ થઈ

    ભારતે નાગપુરમાં રમાયેલા ટી-ટ્વેન્ટીમાં બાંગ્લાદેશને ત્રીસ રનથી હરાવીને ત્રણ મેચની ટી-ટ્વેન્ટી સિરીઝને 2-1 થી પોતાના નામે કરી લીધી છે. ધમાકેદાર બેટિંગ કરતા કે.એલ.રાહુલ અને અય્યરનું ઉત્તમ પ્રદર્શન જોવા મળ્યું.. ભારતે પ્રથમ દાવમાં 5 વિકેટે 174 રન કર્યા જ્યારે  બાંગ્લાદેશ 144 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.. શ્રેયસ ઐયરે 62 રન જ્યારે લોકેશ રાહુલે 52 રન બનાવ્યા હતાં.. શિવમ દુબેની ઘાતક બોલિંગે 3 વિકેટ ઝડપી હતી તો ચેહરે હેટ્રિક સહિત 6 વિકેટ નોંધાવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply