Skip to main content
Settings Settings for Dark

ભારતીય ક્રિકેટરોએ 77માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી

Live TV

X
  • ભારતીય ક્રિકેટરોએ 77મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી. જેમ જેમ લોકો દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે વિરાટ કોહલી, યુવરાજ સિંહ, રવિન્દ્ર જાડેજા અને અન્ય ઘણા જાણીતા ક્રિકેટરો દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની દેશભક્તિ વરસાવી હતી. ભારતના સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવે પણ પોતાની શુભેચ્છાઓ આપી હતી.
     
    તો બીસીસીઆઈના સચિવ જય શાહે પણ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply