Skip to main content
Settings Settings for Dark

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20 શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝનો 3-2થી કબજો

Live TV

X
  • ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20 શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ લોડરહિલ, ફ્લોરિડામાં રમાઈ હતી.

    ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20 શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ લોડરહિલ, ફ્લોરિડામાં રમાઈ હતી. પ્રથમ બે T20માં હાર બાદ ભારતીય ટીમે જબરદસ્ત વાપસી કરી હતી અને ત્રીજી અને ચોથી T20 જીતી હતી. જો કે, પાંચમી T20માં આઠ વિકેટની હાર સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી પણ 2-3થી ગુમાવી દીધી છે. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે આ T20 શ્રેણી પણ 3-2થી કબજે કરી લીધી છે. 

    અંતિમ ટી20 મેચની વાત કરીએ તો, ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે 186 રનના લક્ષ્યને 18 ઓવરમાં 2 વિકેટ ગુમાવી હાંસલ કરી હતી. નિકોલસ પૂરન અને બ્રાન્ડન કિંગે વેસ્ટ ઈન્ડિઝ માટે 107 રનની ભાગીદારી કરીને ભારતને મેચ અને શ્રેણી જીતવાથી દૂર રાખ્યું હતું. બ્રાન્ડોન કિંગ 55 બોલમાં 85 રન બનાવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply