ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટઈન્ડીઝના પ્રવાસ માટે થઈ રવાના
Live TV
-
ભારતીય ટીમ 3 ટેસ્ટ, 3 વનડે અને 2 ટી-20 મેચ વેસ્ટઈન્ડીઝ સામે રમશે
વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ મહિના માટે વે્સ્ટઇન્ડીઝના પ્રવાસ માટે રવાના થઇ ગઇ છે. આ પ્રવાસમાં ત્રણ ટેસ્ટ મેચ, ત્રણ વન ડે અને બે ટી ટ્વેન્ટી મેચ રમાશે.વેસ્ટઇન્ડીઝ પ્રવાસ જતાં પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, રોહિત શર્મા સાથે વિવાદની વાત પાયાવિહોણી છે, આ સિરિઝના પહેલા 2 મેચ ફ્લોરિડામાં 3 અને 4 ઓગસ્ટે રમાશે
