ભારતે આજે ચીનના હાંગઝોઉ ખાતે એશિયન ગેમ્સ વોલીબોલમાં દક્ષિણ કોરિયાને 3-2થી હરાવ્યું
Live TV
-
એશિયન ગેમ્સમાં ભારતની શરૂઆત મિશ્ર રહી હતી. 23 સપ્ટેમ્બરથી ઔપચારિક રીતે શરૂ થનારી આ ગેમ્સમાં ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમ મંગળવારે ચીન સામે 1-5થી હારી ગઈ હતી, જ્યારે પુરુષોની વોલીબોલ ટીમે કંબોડિયાને 3-0થી હરાવીને અભિયાનની વિજયી શરૂઆત કરી હતી..આજે એશિયન ગેમ્સના બીજા દિવસે ભારતીય પુરુષ વોલીબોલ ટીમે આજે તેની આગામી પૂલ સી મેચમાં દક્ષિણ કોરિયાને 3-2થી હરાવ્યું હતું 19 ટીમોની ઈવેન્ટમાં ભારતને ત્રણ વખતના ચેમ્પિયન દક્ષિણ કોરિયા અને કંબોડિયા સાથે પૂલ સીમાં રાખવામાં આવ્યું હતું.
