Skip to main content
Settings Settings for Dark

ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 341 રનનો ટાર્ગેટ 

Live TV

X
  • શિખર ધવન 90 બોલમાં 96 રન બનાવી આઉટ થયા હતા 

    રાજકોટમાં ભારત સામેની બીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં છ વિકેટના નુકસાને 340 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયામાં રિષભ પંતની જગ્યાએ મનિષ પાન્ડેનો જ્યારે શારદુલ ઠાકુરની જગ્યાએ નવદીપ સૈનીનો ટીમમાં સમાવેશ કરાયો છે.  પ્રથમ બેટિંગ કરતા રોહિત શર્મા અને ધવને ભારતને સારી શરૂઆત અપાવી હતી. બન્ને વચ્ચે 81 રનની ભાગીદારી થઈ હતી. રોહિત શર્મા એડમ ઝામ્પાની ઓવરમાં એલબીડબલ્યું થયો હતો. રોહિતે 44 બોલમાં 42 રન બનાવ્યા હતા. જેમા 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply