Skip to main content
Settings Settings for Dark

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચની સીરિઝ 2-1થી જીતી લીધી

Live TV

X
  • ગઈકાલે રાજકોટમા રમાયેલ ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 66 રનથી હરાવ્યું હતું

    ભારતે ઓસ્ટ્રેલિયા સામે 3 વન-ડે મેચની સીરીઝ 2-1 થી જીતી લીધી છે. ગઈકાલે રાજકોટમા રમાયેલ ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 66 રનથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે ભારત સામે 353 રનનું લક્યાંક મૂક્યું હતું. જવાબમાં ભારતની ટીમ 286 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ચાર બેટસેમોએ અડધી સદી નોંધાવી હતી.  ઓસ્ટ્રેલિયાના ગ્લેન મૈક્સવેલે 4 વિકેટ ઝડપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply