Skip to main content
Settings Settings for Dark

ભારતે પાકિસ્તાનને હરાવી જીત્યો 'હોકી ફાઈવ એસ' એશિયા કપનો ખિતાબ

Live TV

X
  • ભારતીય પુરૂષ હોકી ટીમે મેન્સ હોકી 5S એશિયા કપ 2023 પોતાના નામે કર્યો છે. ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યુ છે.ઓમાનમાં રમાયેલી પહેલી 5S એશિયા કપની ફાઈનલ મેચમાં ભારતે પેન્લટી શૂટઆઉટમાં પાકિસ્તાનને 2-0થી હરાવ્યું બંને ટીમે નિર્ધારિત સમયમાં ચાર-ચાર ગોલ કર્યા હતા. જે બાદ મેચનો નિર્ણય પેન્લટી શૂટઆઉટ પર આવીને ટક્યો હતો.જેમાં ભારતની ટીમે જીત પ્રાપ્ત કરી છે. આ સાથે જ ભારતીય પુરૂષ હોકી ટીમે ઓમાનમાં યોજાનારા 2024ના વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાઈ કરી લીધુ છે. ભારત માટે નિર્ધારિત સમયમાં મોહમ્મદ રાહિલે 2 ગોલ કર્યા જો કે જુગરાલ સિંહ અને મન્નદરસિંહે એક-એક ગોલ કર્યો હતો. ભારતીય ટીમની જીત બદલ કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ ટ્વીટ કરી ભારતીય હોકી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply