ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચૌથી ટેસ્ટ મેચનો ચોથો દિવસ, ભારતને જીતવા 152 રનની જરૂર
Live TV
-
રાંચીમાં ચાલતી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચૌથી ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ છે.
રાંચીમાં ચાલતી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચૌથી ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ છે. ટીમ ઇંગ્લેન્ડે ચોથી ટેસ્ટ જીતવા માટે ટીમ ઇન્ડિયાને 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગઇ કાલે ઇંગ્લેન્ડની ટીમ 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઇન્ડિયામાં અશ્વિન 5 વિકેટ અને કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. અંતમાં ટીમ ઇન્ડિયાએ વિના વિકેટે 40 રનનો સ્કોર કર્યો હતો. ભારતને જીતવા માટે 152 રનની જરૂર છે.
