Skip to main content
Settings Settings for Dark

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે બીજી મેચ

Live TV

X
  • પ્રથમ મેચ વરસાદના કારણે નહોતી રમાઈ શકી

    ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ વન-ડે મેચોની સિરીઝની બીજી મેચ આજે રમાશે. બંને ટીમ વચ્ચેની પ્રથમ મેચ વરસાદના કારણે નહોતી રમાઈ શકી. આ સંજોગોમાં બંને ટીમ બાકીની બે મેચ જીતવા ઉત્સુક છે. ક્રિસ ગેઈલની આ વિદાય સિરીઝ છે. ક્રિકેટ પ્રેમી ઈચ્છે છે કે, ક્રિસ ગેઈલ વિદાય લેતા પહેલાં કેટલાક નવા વિક્રમો સ્થાપતા જાય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply