Skip to main content
Settings Settings for Dark

ભારત આવતીકાલે વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની ટ્વેન્ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચ રમશે

Live TV

X
  • ભારત આવતીકાલે ત્રિનિદાદ અને ટોબેગોમાં બ્રાયન લારા ક્રિકેટ એકેડેમીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની ટ્વેન્ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચ રમશે. આ મેચ આવતીકાલે સાંજે 8 વાગ્યે શરૂ થશે.
    બીજી મેચ રવિવારે ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. શ્રેણીની ત્રીજી મેચ આ જ સ્થળે 8મીએ રમાશે. છેલ્લી બે મેચ અમેરિકામાં રમાશે. ચોથી મેચ 12 ઓગસ્ટે સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ ખાતે રમાશે અને શ્રેણીની 5મી મેચ આ મહિનાની 13મીએ આ  જ સ્થળે રમાશે.
    ટેસ્ટ શ્રેણી 1-0થી જીત્યા બાદ, ભારતીય ટીમે વન-ડે આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં 2-1થી વિજય નોંધાવ્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply