Skip to main content
Settings Settings for Dark

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની બીજી વન-ડે આજે રાજકોટમાં રમાશે

Live TV

X
  • પ્રથમ મેચમાં હારનો સામનો કર્યા બાદ શ્રેણીમાં 1-0થી પાછળ ચાલી રહેલી ભારતીય ટીમ પાસે દર્શકોને ઉત્કૃષ્ટ પ્રદર્શનની અપેક્ષા

    રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન ડે મેચ રમાશે. પ્રથમ મેચ 10 વિકેટે હારી ચુકેલ ભારતીય ટીમનો પ્રયાસ આ મેચ જીતીને શ્રેણીમાં બરોબરી કરવાનો રહેશે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયાની ટીમ શ્રેણી જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. રાજકોટના આ સ્ટેડિયમ ખાતે ભારતીય ટીમે હજુ સુધી કોઇ વિદેશી ટીમ સામે જીત મેળવી નથી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply