Skip to main content
Settings Settings for Dark

મહાન ક્રિક્રેટર સચિન તેંડુલકરે જીત્યો લોરેન્સ ટ્વેન્ટી સ્પોર્ટસ એવોર્ડ

Live TV

X
  • 2011માં વર્લ્ડકપ જીત્યા બાદ યુવા ખેલાડીઓ દ્વારા સચિન તેંડુલકરને ખભા પર ઊઠાવીને કરવામાં આવેલા વિક્ટરી લેપને છેલ્લા 20 વર્ષના સર્વશ્રેષ્ઠ સ્પોર્ટિંગ મૂવમેન્ટ તરીકે પસંદ કરવામાં આવી. 

    બર્લિનમાં આયોજિત લૉરિયસ એવોર્ડ્સની 20મી આવૃતિ ઘણી રીતે ખાસ રહી. ફોર્મુલા વન ચેમ્પિયન લુઈસ હેમિલ્ટન અને બાર્સિલોના ફોરવર્ડ લૉયનલ મૈસી, બંને ખેલાડીઓને સ્પોર્ટમેન ઓફ ધ યરના સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા, કારણ કે એવોર્ડ્સના 20 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મતદાન ટાઈ રહ્યું.

    ફોર્મુલા વન ચેમ્પિયન લુઈસ હેમિલ્ટન અને બાર્સિલોના ના ફોરવર્ડ લોયનલ મૈસીને સ્પોર્ટમેન ઓફ ધ યરના સંયુક્ત વિજેતા ઘોષિત કર્યા, તો ભારત માટે પણ આ સમારોહ યાદગાર રહ્યો. 

    મર્સિડીઝ ડ્રાઈવર હેમિલ્ટને 2019માં છઠ્ઠી વખત ફોર્મુલા વન વિશ્વ ચેમ્પિયનશીપ જીતી હતી..તો મૈસીએ પણ છઠ્ઠી વખત રેકોર્ડ જીત્યો..ભારત માટે પણ આ પુરસ્કાર સમારોહ યાદગાર રહ્યો.  2011 ક્રિકેટ વિશ્વ જીત્યા પછી યુવા ખેલાડીઓ દ્વારા સચિન તેંદુલકરને ખભા  પર ઉઠાવીને વિક્ટ્રી લેપને છેલ્લા 20 વર્ષનો સર્વશ્રેષ્ઠ સ્પોર્ટિંગ મૂમેન્ટ પસંદ કરવામાં આવ્યા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply