Skip to main content
Settings Settings for Dark

મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં ભારતે થાઈલેન્ડને 7-1થી હરાવ્યું

Live TV

X
  • સંગીતા કુમારીએ હેટ્રિક ફટકારી હતી જ્યારે મોનિકા, સલીમા ટેટે, દીપિકા અને લાલરેમસિયામીએ એક-એક ગોલ કરીને ભારતને પ્રબળ જીત તરફ માર્ગદર્શન આપ્યું હતું.

    ઝારખંડના રાંચીમાં મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટૂર્નામેન્ટમાં ભારતે થાઈલેન્ડને 7-1થી હરાવ્યું હતું. સંગીતા કુમારીએ હેટ્રિક ફટકારી હતી જ્યારે મોનિકા, સલીમા ટેટે, દીપિકા અને લાલરેમસિયામીએ એક-એક ગોલ કરીને ભારતને પ્રબળ જીત તરફ માર્ગદર્શન આપ્યું હતું. થાઈલેન્ડ તરફથી એકમાત્ર ગોલ સુપાંસા સામન્સોએ કર્યો હતો.

    પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાને મલેશિયાને શૂન્યથી ત્રણ ગોલથી હરાવ્યું હતું. દિવસની બીજી મેચમાં કોરિયાએ એકાંત ગોલથી ચીનને હરાવ્યું હતું. કોરિયાએ ત્રણ વખત ટ્રોફી જીતી છે.

    આજે રાત્રે 8.30 કલાકે  ચીનનો મુકાબલો મલેશિયા સામે રમાશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply