Skip to main content
Settings Settings for Dark

લખનૌમાં આજે ભારત અને ઈંગ્લેન્ડ ટકરાશે, ભારતીય ટીમ ઈગ્લેન્ડ સામે નંબર વન બનવા માટે ઉતરશે

Live TV

X
  • ભારત વર્લ્ડ કપ 2023માં અજેય રહ્યુ છે જેથી ભારત આજે સતત છઠ્ઠી વખત મેચ જીતવાના ઈરાદે ઉતરશે

    ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ઉત્તર પ્રદેશના લખનૌમાં એકાના સ્ટેડિયમમાં ભારત ઈંગ્લેન્ડ સામે ટકરાશે. મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.ભારત વર્લ્ડ કપ 2023માં અજેય રહ્યુ છે જેથી ભારત આજે સતત છઠ્ઠી વખત મેચ જીતવાના ઈરાદે ઉતરશે અને પોઈન્ટ ટેબલમા જીત સાથે નંબર વન બનવા માટે ઉતરશે. 

    ભારત-ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ ક્રિકેટ મેચ ટ્રાફિક ફ્લોને અસર ન કરે તેની ખાતરી કરવા માટે વિસ્તૃત ટ્રાફિક ડાયવર્ઝન અને નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply