Skip to main content
Settings Settings for Dark

ભારતીય પુરૂષ હોકી ટીમે સુલતાન ઓફ જોહોર કપમાં યજમાન મલેશિયા સામે 3-1થી વિજય નોંધાવ્યો

Live TV

X
  • મલેશિયા સામે જીત બાદ ભારત પૂલ Bની આગામી મેચ આવતીકાલે ન્યુઝીલેન્ડ સામે રમશે.

    મલેશિયામાં આયોજીત સુલતાન ઓફ જોહોર હોકી કપમાં ભારતીય પુરૂષ હોકી ટીમે મલેશિયાના જોહોર બાહરુ ખાતે યજમાન મલેશિયા સામે 3-1થી અદભૂત વિજય નોંધાવ્યો હતો.

    ભારતીય ખેલાડીઓ આદિત્ય લાલગે, અમનદીપ લાકરા અને રોહિતે એક-એક ગોલ કર્યો હતો. જ્યારે મલેશિયા માટે સુહૈમી ઈરફાન શાહમીએ એકમાત્ર ગોલ કર્યો હતો. આ જીત બાદ ભારત ટેબલમાં પૂલ બીમાં ટોચ પર છે. ભારતની શરૂઆતની રમત પાકિસ્તાન સામે 3-3થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. હવે ભારત પૂલ બીની આગામી મેચ આવતીકાલે ન્યુઝીલેન્ડ સામે રમશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply