Skip to main content
Settings Settings for Dark

યુકી ભામ્બરીએ સ્પેનનાં મલોર્કામાં પ્રથમ એટીપી ડબલ્સ ટાઈટલ જીત્યું

Live TV

X
  • ભારતના ટેનિસ ખેલાડી યુકી ભામ્બરીએ સ્પેનમાં મલોર્કા ટેનિસ ચેમ્પિયનશિપમાં તેમનું પ્રથમ ડબલ્સનું ટાઈટલ જીત્યું છે. તેમની પાર્ટનરશિપ દક્ષિણ આફ્રિકી લોયડ હેરિસ સાથે હતી. યુકી ભામ્બરીનું આ પ્રથમ એટીપી વર્લ્ડ ટૂર ટાઈટલ છે. બંને ખેલાડીઓએ ફાઈનલમાં નેધરલેન્ડ્સના રોબિન હેજ્જે અને ઓસ્ટ્રિયાના ફિલિપ ઓસવૉલ્ડની જોડીને 6-3, 6-4 હરાવી છે. આ સફળતા સાથે યુકી ભામ્બરીનાં એટીપી ડલબ્સ રેન્કિંગમાં સુધારો આવશે. હવે યુકી 75માં સ્થાનથી 58મા નંબરે પહોંચી જશે. આ અગાઉ યુકી ભામ્બરીએ ભારતીય ખેલાડી સાકેત સાથે બેંકોક ઓપન ડબલ્સ ટાઈટલ જીત્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply