Skip to main content
Settings Settings for Dark

રશિયાના ડેનિયલ મેદવેદેવ ATP ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો

Live TV

X
  • વર્લ્ડ નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ ઉલટફેરનો શિકાર થયો હતો. લંડનમાં રમાયેલ ATP ફાઈનલ 2020માં ચોથા નંબર પરના રશિયાના ડેનિયલ મેદવેદેવે જોકોવિચને હરાવી ખિતાબ પોતાના નામે કર્યો હતો. 

    રશિયાના ડેનિયલ મેદવેદેવે પહેલીવાર એટીપી ફાઈનલ્સનો ખિતાબ જીત્યો છે. ડેનિયલ મેદવેદેવે મેન સિંગલ્સની ફાઈનલ મેચમાં ઑસ્ટ્રિયાના ડોમિનિક થીમને 4-6, 7-6, 6-4 થી હરાવી ખિતાબ પ્રાપ્ત કર્યો હતો. 

    એટીપી ફાઈનલ્સમાં 5 વખત વિજેતા રહી ચૂકેલ ચેમ્પિયન નોવાક જોકોવિચ સાથે રશિયાના ડેનિયલ મેદવેદેવે સેમી ફાઈનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.  ડેનિયલ મેદવેદેવે બુધવારે જોકોવિચને 6-3, 6-3 થી હરાવી સતત બીજી વાર જીત પ્રાપ્ત કરી હતી. 

    ડેનિયલ મેદવેદેવ 2009 બાદ આ ચેમ્પિયનશીપ જીતનાર પ્રથમ રશિયાના ખેલાડી બન્યા છે. તેની પહેલા 2009માં નિકોલે ડેવીડેંકોએ આ ખિતાબ પ્રાપ્ત કર્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply