Skip to main content
Settings Settings for Dark

લક્ષ્ય સેને જીત્યો સારલોરલક્સ ઓપન સુપર ટૂર 100 બેડમિન્ટન ચેમ્પિયનશીપનો ખિતાબ 

Live TV

X
  • યુવા બેડમિન્ટન ખિલાડી લક્ષ્ય સેને સારલોરલક્સ ઓપન સુપર ટૂર 100 બેડમિન્ટન ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે.

    આઠમા નંબરે રહેલ ચીનના વેંગ હાંગ યાંગને હરાવીને માત્ર 59 મિનિટમાં જ માત આપી લક્ષ્ય સેને જીત પ્રાપ્ત કરી હતી. 

    લક્ષ્યનો આ બીજો બીડબલ્યૂએફ વર્લ્ડ ટૂર સુપર 100 ખિતાબ છે. લક્ષ્ય સેને આ સત્રમાં જ બેલ્જિયન આંતરરાષ્ટ્રીય ચેલેન્જ અને ડચ ઓપન સુપર ટૂર 100 ટ્રોફી જીતી હતી. તે આ વર્ષે પોલિશ ઓપનની ફાઈનલમાં પણ પહોંચ્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply