Skip to main content
Settings Settings for Dark

વડોદરા - આંતરરાષ્ટ્રીય કક્ષાની ઓપન કરાટે ચેમ્પિયનશીપનું આયોજન

Live TV

X
  • ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ,જીતુભાઈ વાઘાણી ઉપસ્થીત રહ્યા

    વડોદરા ખાતે 10મી ઇન્ડીપેન્ડન્સ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની ઓપન કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશીનના ઉદઘાટન પ્રસંગે ,ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ,જીતુભાઈ વાઘાણી ઉપસ્થીત રહ્યા હતા. ઉપરાંત વડોદરાના સાંસદ, મેયર, તેમજ વડોદરાના ધારાસભ્યો પણ ,ઉપસ્થિત રહ્યા હતા. જીતુભાઇ વાઘાણી, તેમજ અન્ય ઉપસ્થિત મહેમાનોએ, કરાટે ચેમ્પિયનશીપનો ,પ્રારંભ કરાવ્યો હતો. આ કરાટે ચેમ્પિયનશીપમાં ,ગુજરાતન 550 ,તેમજ દેશ વિદેશથી આવેલા ,250 ખેલાડીઓ સહિત ,કુલ મળીને ,800 જેટલા ખેલાડીઓએ ,ભાગ લીધો હતો. આ દરમિયાન ,રાજ્યમાં વડોદરા સહિત ,અનેક કોંગ્રેસ જિલ્લા પંચાયતો ,અને નગરપાલિકાઓમાં ,જે રીતે ભંગાણ પડી રહ્યુ છે, તે મામલે ,જીતુ વાઘાણીએ ,પોતાની પ્રતિક્રિયા આપી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply