Skip to main content
Settings Settings for Dark

દેશના યુવાનો માટે પીવી સિંધુ છે પ્રેરણાઃ ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ

Live TV

X
  • પીવી સિંધુએ ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈયા નાયડુ સાથે કરી મુલાકાત 

    વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં સુવર્ણ પદક જીતનાર ભારતીય બેડમિન્ટન ખિલાડી પીવી સિંધુએ ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈયા નાયડુએ આજે હૈદરાબાદમાં તેમના નિવાસસ્થાન પર મુલાકાત કરી હતી. 

    આ મુલાકાત દરમ્યાન ઉપરાષ્ટ્રપતિએ  સિંધુની ઉપલબ્ધિ પર ખુશી વ્યક્ત કરી હતી અને સિંધુને શુભકામનાઓ આપી હતી. સિંધુએ તાજેતરમાં જ સ્વિત્ઝરલેંડમાં આયોજિત થયેલી વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપની ફાઈનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવી સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો હતો. 

    વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સુવર્ણ પદક જીતનારી સિંધુ પહેલી ભારતીય બેડમિન્ટન ખિલાડી છે. બે દિવસ પહેલા સિંધુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply