Skip to main content
Settings Settings for Dark

વિશ્વકપમાં આજે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે

Live TV

X
  • ફાસ્ટ બોલર લૂંગીના ટીમના પાછા આવવાથી ટીમ મજબુત બની

    વિશ્વકપમાં આજે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. ફાસ્ટ બોલર લૂંગીના ટીમના પાછા આવવાથી ટીમ મજબુત બની છે. ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી ચારમાંથી ત્રણ મેચોમાં શાનદાર જીત મેળવી છે. ગઈકાલે રમાયેલા માન્ચેસ્ટરમાં અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને 150 રનથી હરાવ્યું છે. ઇંગ્લેન્ડે જીત માટે 397 રનનું લક્ષ્ય આપ્યું હતું. ત્યારે અફઘાનિસ્તાનની ટીમ 50 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 247 રન જ બનાવી શકી હતી. ઇંગ્લેન્ડ તરફથી ઇયોન મોગર્ન વિશ્વ રેકોર્ડ બનાવ્યો અને આ મેચમાં 17 છગ્ગા માર્યા હતા
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply