Skip to main content
Settings Settings for Dark

વિશ્વનાથન આનંદને પાછળ છોડીને ભારતનાં નંબર વન ચેસ ખેલાડી: રમેશબાબુ પ્રજ્ઞાનન્ધા

Live TV

X
  • નેધરલેન્ડમાં ટાટા સ્ટીલ માસ્ટર્સમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડીંગ લિરેનને હરાવ્યા.

    રમેશબાબુ પ્રજ્ઞાનન્ધાએ વિશ્વનાથન આનંદને પાછળ છોડીને ભારતનાં નંબર વન ચેસ ખેલાડી બન્યા છે. 

    ભારતના ચેસના જાદુગર રમેશબાબુ પ્રજ્ઞાનંધાએ ગઈકાલે નેધરલેન્ડમાં ટાટા સ્ટીલ માસ્ટર્સમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડીંગ લિરેનને હરાવ્યા હતાં. 

    આ વિજયના પરિણામ સ્વરૂપે, પ્રજ્ઞાનન્ધાએ ચેમ્પિયન વિશ્વનાથન આનંદને પાછળ છોડી ભારતના નવા નંબર વન ચેસ ખેલાડી બન્યા છે. લાઇવ રેટિંગ્સની દ્રષ્ટિએ વિશ્વનાથન આનંદને પાછળ છોડી ભારતના નવા નંબર વન ચેસ ખેલાડી બન્યા છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-03-2026 Max Temp : °C Min Temp : °C
apply