Skip to main content
Settings Settings for Dark

વિશ્વનો સૌથી ઝડપી દોડવીર બોલ્ટને કોરોના પોઝિટિવ

Live TV

X
  • વિશ્વનો સૌથી ઝડપી દોડવીર જમૈકાનો ઉસૈન બોલ્ટ કોરોના સંક્રમિત થયો છે. મીડિયા અહેવાલો પ્રમાણે બોલ્ટે 21મી ઓગસ્ટના રોજ તેના 34માં જન્મ દિવસની બર્થડે પાર્ટી જમૈકામાં ઉજવી હતી. ત્યારબાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

    વિશ્વનો સૌથી ઝડપી દોડવીર જમૈકાનો ઉસૈન બોલ્ટ કોરોના સંક્રમિત થયો છે. મીડિયા અહેવાલો પ્રમાણે બોલ્ટે 21મી ઓગસ્ટના રોજ તેના 34માં જન્મ દિવસની બર્થડે પાર્ટી જમૈકામાં ઉજવી હતી. ત્યારબાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

    11 વખત વિશ્વ ચેમ્પિયન બોલ્ટને વર્ષ 2017માં લંડન વર્લ્ડ ચેમ્પિયનશિપ બાદ નિવૃત્તિ જાહેર કરી હતી. અંતિમ ટૂર્નામેન્ટમાં બોલ્ટે સિલ્વર મેડલ મેળવ્યો હતો. કોરોનાથી સંક્રમિત થયા બાદ બોલ્ટે ટ્વિટર પર વીડિયો શેર કરતા લોકોને ઘરોમાં સુરક્ષિત રહેવા માટે અપીલ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply